Close

    News

    House Tax

    વાપી નગરપાલિકા વિસ્તારના મિલકતધારકોને ચાલુ વર્ષનો ઘરવેરો સમયસર ભરવા વિનંતી છે. તા.1/10/23 થી નિયમોનુસાર વ્યાજ વસૂલ કરવામાં આવશે.