Close

    box-image

    ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬, કલમ-૪૨(૧) હેઠળ મુસદ્દારૂપ નગર રચના યોજના-૧(વાપી) ના તા.૦૯-૧૦-૨૦૨૪ નાં રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ અધિસૂચન બાબતે યોજનાની દરખાસ્તોથી અસર પામતા કોઈ પણ વ્યક્તિને યોજનાના સંબંધમાં વાંધા-સૂચનો હોય તો અધિસૂચન પ્રસિધ્ધ થયા તારીખથી એક માસમાં લેખિતમાં વાપી નગરપાલિકા કચેરીએ રજૂ કરી શકશે. યોજનાની દરખાસ્તો તથા નકશા કચેરી સમય દરમ્યાન વાપી નગરપાલિકા, મુખ્ય કચેરી, શહીદ ધનસુખભાઈ માર્ગ, વાપી ખાતે બીજા માળે, ટાઉન પ્લાનીગ વિભાગમાં જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રહેશે

     

    નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો ઘરવેરો અંગેની માહિતી- જુલાઇ થી સપ્ટેમ્બર માસ દરમ્યાન વેરાની ભરવાપાત્ર રકમ વસૂલ કરવામાં આવે છે. ત્યારબાદ ઓક્ટોબર માસથી નિયમોનુસાર વ્યાજ લાગે છે. વાપી નગરપાલિકાના રીબેટ અને દંડના નિયમો મુજબ ઓક્ટોબર માસથી દર મહિને નિયમોનુસાર ૧% વ્યાજ લાગે છે. જે મુજબ માર્ચ મહિનામાં ૬% સુધી વ્યાજ લાગશે. ત્યાર બાદ નવા નાણાકીય વર્ષમાં એપ્રિલ માસથી જૂની બાકી રકમ ઉપર ૧૨% વ્યાજ વસૂલ કરવામાં આવે છે.

    min-prof
    Hon'ble Chief Minister
    min-prof
    President
    min-prof
    Chief Officer

    Amusement rides and gaming zone activity safety rules 2024 ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (ડબલ્યુ) મુજબ વલસાડ જિલ્લાના Amusement rides and gaming zone activity safety rules 2024 અન્વયે જાહેરનામા ક્રમાંક No. DCB/MAG/2/WS/1811/24 Dt.23/07/2024 થી પ્રસિધ્ધ કરેલ છે. જે સરકારશ્રીના તા.૨૫/૦૭/૨૦૨૪ ના extra ordinary ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ છે. જેની અમલવારી કરવાની થાય છે

    For More Details
    Image

    Services

    We Provide various services Water Service, Fire Service, Town Planning Service...

    Read More

    Publications

    Various Magazines or newsletters type of publications released under department are displayed here.

    Read More