Close

    Fire Fighter Service

    Fire Fighter Service Department.

    અ.નં.   દરવારી 
    વાપી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ ૩ કલાકના

    રૂ.૭૦૦/-

     વાપી નગરપાલિકા વિસ્તારમાં ૩ કલાક બાદ (દર કલાકે) રૂ.૧૫૦/-    
     વાપી નગરપાલિકા હદવિસ્તારની બહાર ૬ કિ.મી ની અંદર       રૂ.૮/- પ્રતિ કિ.મી ના અને પ્રતિ કલાકના રૂ.૪૦૦/- કે રૂ.૧૦૦૦/- બે માંથી જે વધુ હોય તે
     વાપી ન.પા. હદ વિસ્તારની બહાર ૬ કિ.મી ની બહાર  રૂ.૮/- પ્રતિ કિ.મી ના
    અને પ્રતિ કલાકના રૂ.૬૦૦/- કે રૂ.૨૦૦૦/- બે માંથી જે વધુ હોય તે
     વાપી શહેરથી ૬ કિમી ઉપર અને ૧૫ કિમીની અંદર       રૂ.૧૫૦૦/- તથા પ્રતિ કલાકના ૧૦૦
     વાપી શહેરથી ૧૫ કિમી ઉપર રૂ.૩૦૦૦/- તથા પ્રતિ કલાકના ૨૦૦ 
    પીવાના પાણીનું ચાર્જ   
      (૧)    લગ્ન પ્રસંગે-૧ બંબો  રૂ.૫૦૦/-    
      (૨) પાણીની ટાંકીમાં નાંખવાનો ચાર્જ  રૂ.૭૦૦/- પ્રતિ ૫૦૦૦ લિ. 

    નોંધ : કલાક તથા કિ.મીનો ચાર્જ ન.પા. ફાયર સ્ટેશનથી બનાવના સ્થળે જતા તથા આવતા સુધીનું કુલ ગણવામાં આવશે.

    Address : Vapi Municipality Desaiwad Road, Behind Police Station,
    Location : Vapi, Gujarat, India. | City : Vapi | PIN Code : 396191
    Phone : +91 260 2462803, +91 260 2462300 | Email : vapimunicipality[at]gmail[dot]com