Drainage Service
Drainage Service Department.
અનુ | વિગત | દર |
---|---|---|
૧ | નવીન ડ્રેનેજ કનેકશન વાર્ષિક દર યુનિટ દીઠ વપરાશ ફીની રકમ-ઘર વપરાશ માટે | રૂ.૬૦૦/- |
૨ | નવીન ડ્રેનેજ કનેકશન વાર્ષિક દર યુનિટ દીઠ વપરાશ ફીની -કોમર્શિયલ વપરાશ માટે | રૂ.૧૨૦૦/- |
૩ | ડ્રેનેજ કનેકશન ફી ની રકમ પ્રતિ યુનિટ દીઠ ( રહેણાંક ) | રૂ.૨૦૦૦/- |
૪ | ડ્રેનેજ કનેકશન ફી ની રકમ. (કોમર્શિયલ) પ્રતિ યુનિટ દીઠ | રૂ.૫૦૦૦/- |
૫ | નવા ડ્રેનેજ કનેક્શન અરજીફોર્મ ફી. | રૂ.૨૦/- |
૬ | કોઈ ઈસમે ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન લીધેલ હોઈ તે કનેક્શનને રેગ્યુલર કરવા માટેની થતી ફી ડબલ વસુલ કરવાની રહેશે | ડ્રેનેજ કનેક્શન ચાર્જના ડબલ ફી. |
૭ | ખોદાણના દરો | |
(૧) ડામર,બ્રિક પીચીંગ , પેવર બ્લોક , આર.સી.સી. રોડ તથા ફૂટપાથ રસ્તા ખોદાણ ફી. | રૂ.૫૦૦૦/- | |
(૧) ડ્રેનેજ કનેકશન ફીની રકમ યુનિટ દીઠ ( રહેણાંક ) માં બી.પી.એલ. હોઈ તો તેઓને વિના મુલ્યે કનેકશન આપવાનું રહેશે. (૨) ડ્રેનેજ કનેકશન ફીની રકમ પ્રતિ યુનિટ દીઠ ( રહેણાંક ) માં એ.પી.એલ. હોઈ અને તેઓને આવક વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- કે તેથી ઓછી આવક હોઈ તો તેઓને પ્રતિ યુનિટ દીઠ રૂ.૨૦૦૦/- ફી ચુકવવાની રહેશે. |
Address : Vapi Municipality Desaiwad Road, Behind Police Station,
Location : Vapi, Gujarat, India.
| City : Vapi | PIN Code : 396191
Phone : +91 260 2462803, +91 260 2462300 | Email :
vapimunicipality[at]gmail[dot]com