વાપી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકાનું એક મહત્વનું, ઔદ્યૌગિકક્ષેત્રે જાણીતું, તેમ જ મુંબઇથી દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું નગર છે. આ ઉપરાંત વાપી શહેર અમદાવાદથી મુંબઇ જતા રેલ્વે માર્ગ પરનું વિરાર અને વલસાડ વચ્ચેનું મહત્વનું સ્ટેશન છે.
Read More